ડાયાબિટીસમાં ખાલી બાજરો જ ખાવો તે માન્યતા ખોટી છે. દર્દીએ ઘઉં, બાજરો, જુવાર તથા ચોખા ઓછી પણ સરખી માત્રામાં લઇ શકાય. કોઇપણ એક વસ્તુ સાવ બંધ ન કરવી તથા એકેયનો અતિરેક ન કરવો.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH