આપના ચાલવા જવાના શુઝ પહેરો અને ચાલવા નીકળી પડો. સક્રિય રહેવાથી આપની સુગર, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરશે. શારીરિક પ્રવૃતિ આપના લોહીમાંથી વધારાની સાકરનો ઉપયોગ કરશે.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH