આપ નિષ્ઠાપૂર્વક કરતા હો ત્યાં સુધી, કોઇપણ પ્રકારની શારીરિક પ્રવૃતિ સારી છે. આપ ધરાવતા હો તે કોમ્પલીકેશન વિચારાધીન લઇને કેટલીક કસરતો/આસનો કરવા હિતાવહ નથી.