બાફેલા બટાટાનો ઉપયોગ કરવો, અને નહીં કે તળેલા. વધુમાં, બટાટા ખાતી વખતે આપ તેમાં પનીર કે દહીં ભેળવીને પણ ખાઇ શકો છો. આમ કરવાથી સુગરના સ્તરોને જાળવવામાં મદદ મળશે કારણ કે, પ્રોટીન અને સીઅરલ્સનું સંયોજન રકત ગ્લુકોઝનાં સ્તરો જાળવવામાં મદદ કરશે. ઔષધોપચાર લેવાનું ચુકશો નહીં.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH