Call Us Today! (0281) 2480268 | info@moridiabetescentre.com
English
ગુજરાતી
Toggle navigation
Toggle navigation
હોમ
અમારા વિશે
ડાયાબીટીસ વિશે
ડાયાબિટીસ નિયંત્રણ
આહાર
વ્યાયામ
વિભાગો
MDC ડાયાબિટીસ ક્લિનિક
MDC રેટિના ક્લિનિક
MDC કિડની ક્લિનિક
MDC ફૂટ કલીનીક અને પોડીયાટ્રી
MDC હાર્ટ ક્લિનિક
MDC ઓબેસિટી (જાડાપણું) ક્લિનિક
MDC પેથોલોજીકેલ લેબ
મીડિયા કવરેજ
ગેલેરી
વિડિઓ
સુવિધાઓે
લાઈવ બ્લોગ
ગેલેરી
કોન્ટેક્ટ/એપોઈન્ટમેન્ટ્સ
(0281) 2480268
info@moridiabetescentre.com
મારૂ ડાયાબિટીસ - મારૂ નિયંત્રણ
ડાયાબિટીસ શું છે ?
લોહીમાં વધારાની સાકર ડાયાબિટીસ કહેવાય છે.
આપણે ખાઇએ તે ખોરાકનું સાકરમાં રૂપાંતરિત થાય છે.
લોહી સાકરને શરીરના જુદા જુદા કોષોમાં લઇ જાય છે.
એજ સમયે ઇન્સ્યુલિનનું સ્વાદુપિંડ દ્વારા ઉત્પાદન થાય છે.
સાકર અને ઇન્સ્યુલિન કોષો ખાતે મળે છે.
ઇન્સ્યુલિન કોષોની ચાવી છે. - તાળું ખોલે છે અને ગ્લુકોઝને કોષોમાં દાખલ થવામાં મદદ કરે છે.
સાકર કોષોમાં દાખલ થાય છે અને શકિત આપવા માટે વપરાય છે.
જો ઇન્સ્યુલિન ઓછું હોય અથવા ઇન્સ્યુલિન ઓછું અસરકારક હોય તો
શરીરના કોષો સાકર વાપરી શકે નહીં.
સાકર લોહીના પ્રવાહમાં રહે છે અને ધીમે ધીમે એનું સ્તર વધે છે.
જે આગળ જતા ડાયાબિટીસમાં પરિણામે છે.